Friday - Oct 09, 2026

જૂના ઘાંટીલા ગામે 300 જેટલા ખેત મજૂર નું સ્થળાંતર કરવામાં આવ્યું

જૂના ઘાંટીલા ગામે 300 જેટલા ખેત મજૂર નું સ્થળાંતર કરવામાં આવ્યું

સરપંચ હેતલબેન ઉમેશભાઈ  જાકાસણીયા , ઉપસરપંચ કૈલાશભાઈ સુરાણી ગામ ના આગેવાન કેતનભાઈ વિડજા , નિકુંજ ભાઈવિડજા ,ઉમેશભાઈ જાકાસણીયા , ભાવેશ ભાઈ વિડજા , અરવિંદભાઈ વિડજા , ધવલ ભાઈ કોઠિયા અને તમામ ગામના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવીને ગામમાં રહેતા તમામ મજૂરો માટે રેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે ..

જૂના ઘાંટીલા ગામે 300 જેટલા ખેત મજૂર નું સ્થળાંતર કરવામાં આવ્યું