હળવદ:- હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં વાળીના કૂવામાં ડૂબી જતા નવા માલણીયાદ ગામના યુવાનનું મોત નીપજ્યું હતું, યુવાન કૌશિકભાઈ હિંમતભાઈ ડાભી ઉંમર 20 વર્ષ રહે નવા માલણીયાદ ગામ નો રહેવાશી હતો આ ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.