મોરબીમાં સ્વ.ગૌરીબેન છગનભાઈ વડસોલાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિએ તેમના પરિવારે દરેક વાર્ષિક પુણ્યતિથિએ 15 વૃક્ષો વાવી.વિશ્વ પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે અત્યાર સુધીમાં 125 વૃક્ષોનું વાવેતર અને ઉછેરનો સંકલ્પ લીધો છે.