Monday - May 04, 2026

રવાપર રોડ પરના શોપિંગમાં લાગી આગ ભભૂકી

રવાપર રોડ પરના શોપિંગમાં લાગી આગ ભભૂકી

મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ ઓમ શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લ્યે તે પહેલા જ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને તુરંત આગને કાબુમાં લીધી હતી. જેને પગલે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી હતી.