મોરબી જિલ્લામાં આજે તારીખ 4 માર્ચના રોજ ધોરણ 12માં ઈતિહાસનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી માધ્યમમાં કુલ 109 પરીક્ષાર્થીઓમાંથી 105 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 4 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.