સૌથી વધુ આકર્ષક અને કંઈક અલગ લેડીઝ વેર કલેક્શન એટલે પાટીદાર NX લેડીઝ વેર

મોરબી  : આપના પ્રસંગોમાં સૌથી આકર્ષક અને કંઈક અલગ દેખાવું છે ? તો હવે આવો પાટીદાર NX લેડીઝ વેરમાં.જ્યાં એકથી એક ચડિયાતું વિશાળ કલેક્શન મળશે.

સૌથી વધુ આકર્ષક અને કંઈક અલગ લેડીઝ વેર કલેક્શન એટલે  પાટીદાર NX લેડીઝ વેર
સૌથી વધુ આકર્ષક અને કંઈક અલગ લેડીઝ વેર કલેક્શન એટલે  પાટીદાર NX લેડીઝ વેર

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર યુનિક સ્કવેરમાં વિલિયમ્સ ઝોન્સ પિઝાની ઉપર બીજા માળે પાટીદાર NX લેડીઝ વેરનો શુભારંભ થયો છે. અહીં મોંઘેરા પ્રસંગોને અનુરૂપ ડિઝાઈનર ચણીયાચોલી, વન પીસ, વેસ્ટર્ન વેર, ક્રોપ ટોપ, ડ્રેસ, કુર્તિ, ટોપમાં વિશાળ રેન્જ છે. અહીં એથનીક વેરમાં કુર્તિ, કુર્તા, શરારા પેર, પેન્ટ પેર અને લોંગ ડ્રેસ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, ટોપ, કોટ-શૂટ, ટુ પીસ, ફ્રોક, ટ્યુનિક, જમ્પશૂટ, કફતાન, સ્કર્ટ સહિતની આઇટમો મળે છે.

સૌથી વધુ આકર્ષક અને કંઈક અલગ લેડીઝ વેર કલેક્શન એટલે  પાટીદાર NX લેડીઝ વેર

પાટીદાર NX લેડીઝ વેરમાં અનોરા, સત્યા, પ્રિશા, સતરંગી, આઈનીયા, ઝોલા, વન ટુ થ્રી, પીંક લોટ્સ સહિતની બ્રાન્ડના ક્લોથ મળશે. તમારા કોઈ પણ પ્રસંગને અનુરૂપ અહીં તમામ લેડીઝ વેર આઇટમોનો ખજાનો મળશે. તો અહીનું કલેક્શન જોવા એક વખત જરૂર પધારો. વધુ વિગત માટે નીતાબેન મો.નં.9879573148 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

સૌથી વધુ આકર્ષક અને કંઈક અલગ લેડીઝ વેર કલેક્શન એટલે  પાટીદાર NX લેડીઝ વેર