Saturday - May 16, 2026

MADHAVBAUG હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ, lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

 MADHAVBAUG હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ,
lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

લોકોનોમી માત્ર એક એપ નથી પરંતુ મોરબી શહેરના દરેક નાના મોટા વેપારીઓને ડિજિટલ બનાવવાનું લક્ષ્ય છે. 
માધવબાગ દ્વારા આપવામાં આવતી વિશિષ્ટ સેવાઓ:

હૃદય સંભાળ: સર્વાંગી અભિગમ દ્વારા હૃદય રોગોની સારવાર અને સંચાલન.

ડાયાબિટીસ વ્યવસ્થાપન: ડાયાબિટીસનું સંચાલન અને સંભવિત રીતે ઉલટાવી શકાય તેવા કાર્યક્રમો.

યોગ અને જીવનશૈલી વ્યવસ્થાપન: એકંદર આરોગ્ય અને સુખાકારીને સુધારવા માટે સંકલિત અભિગમ.

માધવબાગનું મિશન:

આયુર્વેદ અને આધુનિક દવા પર આધારિત નવીન ઉપચાર દ્વારા હૃદય રોગથી છુટકારો મેળવવો.

હૃદય આરોગ્ય અને જીવનશૈલી સંબંધિત રોગો વિશે જનતાને શિક્ષિત કરવા.

હૃદય સંભાળ અને સંબંધિત સારવારની જરૂર હોય તેવા લોકો સુધી વ્યાપકપણે પહોંચવું.

 MADHAVBAUG હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ,
lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

ઉપલબ્ધ સારવારો

ડાયાબિટીસ 
બ્લડ પ્રેશર 
થાઇરોઇડ 
હૃદય રોગ 
સાંધાનો દુખાવો
માઇગ્રેન
વજન વધારો 
વજન ઘટાડવું
ગર્ભાવસ્થા પહેલા પંચકર્મ 
B12 ની ઉણપ
માનસિક રોગો 
અનિંદ્રા

જેવા તમામ રોગોનો જડ મૂળ થી આયુર્વેદ દ્વારા નાશ કરવામાં આવે છે.

Madhavbaug ????morbi -
કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, (અંદર ની બાજુ)ઉત્તમ ભજીયા ની સામે ત્રીજો માળ, મોરબી.

Phone number -6353515914

App Download કરવા માટે નીચે????લિંક પર ક્લિક કરો
https://onelink.to/crk5fk

લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય "વોકલ ફોર લોકલ".

ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.